દિલીપ જોષીના આલિશાન ઘરની તસવીરો વાયરલ

દિલીપ જોષીના આલિશાન ઘરની તસવીરો વાયરલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા fame જેઠાલાલ એટલે કે દિલીપ જોષીના ઘરની અંદરની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેમના ઘરમાં સુંદર ઇન્ટિરિયર, સ્ટાઇલિશ ફર્નિચર, ઇન્ડોર પ્લાન્ટ્સ અને આકર્ષક ડેકોરેશન જોવા મળે છે. આ તસવીરો અને માહિતી YouTube ચેનલ @Maakasam_Dilip_Joshi પરથી લેવામાં આવી છે, જેની સ્વતંત્ર ચકાસણી કરવામાં આવી નથી.

Source: TV9 Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies