મુંબઈના ચેમ્બુરમાં આવેલી 'દિલ્હી સે' રેસ્ટોરન્ટ 18 લાખના દેવામાં ડૂબેલી હતી. 2022માં અનુષ્કા શર્માએ વિરાટ કોહલી માટે છોલે-ભટુરે ઓર્ડર કર્યા બાદ દુકાનની કિસ્મત પલટાઈ ગઈ. આજે રોજની હજારો પ્લેટ વેચાય છે અને માસિક સેલ 2 કરોડ રૂપિયા સુધી પહોંચી છે.
અનુષ્કાના ઓર્ડરે દુકાનની કિસ્મત બદલી, 18 લાખના દેવાથી 2 કરોડની સેલ
Source: News18 Gujarati