ચિયા અને સબ્જા સીડ્સ બંને ફાઇબર, ઓમેગા-3 અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર સુપરફૂડ છે. નિષ્ણાતોના મતે બંનેને મધ્યમ માત્રામાં એકસાથે ખાવું સામાન્ય રીતે સુરક્ષિત છે, પરંતુ વધુ પડતા સેવનથી ગેસ, પેટ ફૂલવું કે લો બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે. દરરોજ એક-એક ચમચી સુરક્ષિત મનાય છે; પાચન સંવેદનશીલતા ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ લેવી.
ચિયા અને સબ્જા સીડ્સ સાથે ખાવા કેટલા યોગ્ય?
Source: News18 Gujarati