વર્ષે 75 લાખથી 1 કરોડ રૂપિયા ટેક્સ ભરતા જિતેન્દ્ર ઈમાનીએ ભારતીય પાસપોર્ટની વેલ્યૂ શૂન્ય હોવાનો દાવો કરીને સોશિયલ મીડિયા પર ચર્ચા છેડી છે. તેમણે કહ્યું કે વિકસિત દેશોના વિઝા માટે લાંબી રાહ અને ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. ઘણા યુઝર્સે સહમતી દર્શાવી, જ્યારે અમુકે ટીકા કરી.
ભારતીય પાસપોર્ટની વેલ્યૂ શૂન્ય હોવાનો દાવો, ચર્ચા છેડાઈ
Source: I Am Gujarat