ડિપોર્ટેશનથી બચવા જૂના એડ્રેસનું બહાનું હવે નહીં ચાલે

ડિપોર્ટેશનથી બચવા જૂના એડ્રેસનું બહાનું હવે નહીં ચાલે

અમેરિકાની બોર્ડ ઓફ ઈમિગ્રેશન અપીલ્સ (BIA)એ સ્પષ્ટ કર્યું છે કે ગેરહાજરીમાં ઈશ્યૂ થયેલો ડિપોર્ટેશન ઓર્ડર માન્ય ગણાશે. DHS એપ્લિકન્ટના મોસ્ટ રિસન્ટ એડ્રેસ પર નોટિસ મોકલી શકશે, જે રિમૂવલ પ્રોસેસ પહેલા આપેલું હોય તો પણ ચાલશે. એડ્રેસ ચેન્જની જવાબદારી એપ્લિકન્ટની રહેશે. આ નિર્ણયથી લાખો ઈલીગલ ઈમિગ્રન્ટ્સ, જેમાં ઘણા ભારતીયો પણ છે, પર અસર થશે.

Source: I Am Gujarat

More in Top Stories

Read the live feed on ZapIndies