કુલદીપની 4 વિકેટ, વેસ્ટ ઈન્ડિઝ 295 રને રોકાયું

કુલદીપની 4 વિકેટ, વેસ્ટ ઈન્ડિઝ 295 રને રોકાયું

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે 295 રનનો ટાર્ગેટ આપ્યો છે. જસ્ટિન ગ્રીવ્સની 101 રનની સદી અને આમિર જાંગૂના અણનમ 58 રન છતાં કુલદીપ યાદવના 4 વિકેટના ઝટકાથી ટીમ 300નો આંકડો સ્પર્શી શકી નહીં. હવે ભારત સામે 50 ઓવરમાં 296 રનનો લક્ષ્યાંક છે.

Source: Gujarat First

More in Sports

Read the live feed on ZapIndies