નેટફ્લિક્સના ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના કલાકારોની ફી ચર્ચામાં છે. કપિલ શર્મા સીઝન દીઠ 26 કરોડ રૂપિયા લે છે, જ્યારે સુનીલ ગ્રોવર એપિસોડ દીઠ 25 લાખ અને અર્ચના પૂરન સિંહ 10 લાખ રૂપિયા લે છે. ક્રિષ્ના અને કીકુ 10-12 લાખ અને નવજોત સિંહ સિદ્ધુ 30-40 લાખ રૂપિયા લે છે.
કપિલ શર્મા સૌથી વધુ ફી લેતા, 26 કરોડ રૂપિયા પ્રતિ સીઝન
Source: VTV Gujarati