બિગ બોસ 20માંથી બાદશાહની પૂર્વ પત્ની ઈશા રિખી ત્રીજા અઠવાડિયે બહાર થઈ ગઈ છે. રવિવારના 'વીકેન્ડ કા વાર'માં સલમાન ખાને તેની ઘર છોડવાની જાહેરાત કરી. નોમિનેશનમાં યંગ DS સામે ઓછા વોટ મળતાં તેનું પત્તું કપાયું. કમજોર ગેમપ્લે અને નહિવત સ્ક્રીનટાઈમને કારણે તે આ સીઝનમાં બહાર થનારી બીજી કન્ટેસ્ટંટ બની છે.
બિગ બોસ 20માંથી ઈશા રિખી આઉટ, 3 સપ્તાહમાં સફર પૂરી
Source: VTV Gujarati