બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર એકલાં સ્પોટ થયાં. તેમણે લૂઝ જીન્સ, ટી-શર્ટ અને ટ્રેન્ચ કોટ સાથેનો કેઝ્યુઅલ લુક પસંદ કર્યો હતો. સામાન્ય રીતે દીકરી આરાધ્યા સાથે જોવા મળતાં ઐશ્વર્યા આ વખતે એકલાં હતાં, જેથી ફેન્સનું ધ્યાન ખેંચાયું. પાપારાઝીએ તેમની તસવીરો કેદ કરી, જે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર ઐશ્વર્યા રાય સ્પોટેડ, કેઝ્યુઅલ લુક ચર્ચામાં
Source: VTV Gujarati