રાજકોટમાં સ્પા અને હોટેલમાંથી દેહવ્યાપાર ઝડપાયો, 4 મુક્ત

રાજકોટમાં સ્પા અને હોટેલમાંથી દેહવ્યાપાર ઝડપાયો, 4 મુક્ત

રાજકોટમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મવડી ચોક નજીક મુન લાઇફ વેલનેસ સ્પા અને સાંગણવા ચોક નજીક હોટેલ વિનશમાં દરોડા પાડી દેહવ્યાપાર ઝડપ્યો. સ્પામાંથી ચાર યુવતીઓ મુક્ત કરાવી સંચાલક હર્ષ રાજદેવ અને રિસેપ્શનિસ્ટની ધરપકડ કરી; હોટેલમાંથી મેનેજર અને એજન્ટ પકડાયા. બંને સ્થળે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરાઈ.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies