અલ્પેશ દોંગાએ 126 વીઘા જમીન પડાવી લીધાનો ખુલાસો

અલ્પેશ દોંગાએ 126 વીઘા જમીન પડાવી લીધાનો ખુલાસો

રાજકોટ ગ્રામ્ય પોલીસે લોનના બહાને ખેડૂતોની જમીન પડાવી લેવાના કૌભાંડમાં અલ્પેશ દોંગાની ધરપકડ કરી છે. તેની ઓફિસેથી મળેલા દસ્તાવેજોમાં 24 ખેડૂતોના દસ્તાવેજ વેરીફાઈ થયા છે અને 126 વીઘા જમીન પર કબજો થયાનું જાણવા મળ્યું છે. કોલ સેન્ટરમાંથી 4600 નંબર મળ્યા છે. 150થી વધુ ખેડૂતો ભોગ બન્યાની શંકા છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies