હવામાન વિભાગે ગુજરાત સહિત 20 રાજ્યોમાં આગામી 24 કલાકમાં આંધી-તોફાન સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે. 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઈડની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડી શકે છે, જેનાથી ચોમાસું ઓક્ટોબર સુધી લંબાઈ શકે છે.
20 રાજ્યોમાં આંધી-તોફાન સાથે ભારે વરસાદની ચેતવણી
Source: Zee 24 Kalak