ગુજરાતમાં વરસાદ બાદ ફરી ગરમી, તાપમાન 35°C સુધી પહોંચવાની શક્યતા

ગુજરાતમાં વરસાદ બાદ ફરી ગરમી, તાપમાન 35°C સુધી પહોંચવાની શક્યતા

ગુજરાતમાં ચોમાસાની સિઝન અંતિમ તબક્કામાં છે અને વરસાદની શક્યતા ઘટી રહી છે. આજે 29 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયો હળવો વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહીંવત્ છે અને આગામી દિવસોમાં ગરમી અને ઉકળાટ વધીને અમદાવાદ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન 35°C સુધી પહોંચી શકે છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies