OTT પર આ અઠવાડિયે 9 નવી ફિલ્મો અને સિરીઝ રિલીઝ

OTT પર આ અઠવાડિયે 9 નવી ફિલ્મો અને સિરીઝ રિલીઝ

28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર વચ્ચે OTT પ્લેટફોર્મ્સ પર ક્રાઈમ થ્રિલરથી લઈને રોમેન્ટિક કોમેડી સુધીની 9 નવી ફિલ્મો અને સિરીઝ રિલીઝ થઈ રહી છે. જેમાં 'પૂજા મેરી જાન', 'ઓહ માય ડોગ', 'દુપહિયા સીઝન 2' અને 'ધ એરેના' જેવા વૈવિધ્યસભર કન્ટેન્ટનો સમાવેશ થાય છે. આ તમામ ફિલ્મો અને સિરીઝ Netflix, Prime Video, ZEE5 અને Jio Hotstar પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે.

Source: Gujarat Mitra

More in Entertainment

Read the live feed on ZapIndies