પરિણીતિ ચોપરાએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથેની એક ભાવુક યાદ શેર કરી છે. 'શુદ્ધ દેશી રોમાન્સ'ના શૂટિંગ દરમિયાન 'ઇશ્કઝાદે' માટે નેશનલ અવોર્ડમાં સ્પેશિયલ મેન્શન મળતાં સુશાંત ખુશીથી હોટેલના પૂલ પાસેની ખુરશી પર ચઢી ગયો હતો અને બૂમો પાડી હતી. પરિણીતિએ તેને સાચો મિત્ર અને સૌથી મોટો ચીયરલીડર ગણાવ્યો હતો.
પરિણીતિએ શેર કરી સુશાંત સાથેની ભાવુક યાદ
Source: Gujarat Mitra