સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા સ્ટારર 'ધ વન'એ પાંચમા દિવસે મંગળવારે ₹5.33 કરોડની કમાણી કરી છે, જે સોમવારના ₹5.25 કરોડ કરતાં સહેજ વધુ છે. ફિલ્મનું કુલ નેટ ડોમેસ્ટિક કલેક્શન ₹44.18 કરોડ થયું છે, જ્યારે ગ્રોસ કલેક્શન ₹50 કરોડને વટાવી ગયું છે. વીકડેઝમાં સ્થિરતા જળવાઈ રહી છે.
ધ વન ફિલ્મની પાંચમા દિવસે ₹5.33 કરોડની કમાણી
Source: Gujarati Jagran