રાજ્યમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય પ્રક્રિયા ચાલુ છે, ત્યારે 30 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. 1 ઓક્ટોબરે પણ અસર ચાલુ રહેશે, જ્યારે 2 થી 4 ઓક્ટોબર સુધી વરસાદની કોઈ આગાહી નથી અને હવામાન શુષ્ક રહેશે.
ગુજરાતમાં 30 સપ્ટેમ્બરે વરસાદની તીવ્રતા વધશે
Source: Chitralekha Gujarati