સોનું સતત બીજા દિવસે સસ્તું, 3 દિવસમાં ₹3,890 ઘટ્યું

સોનું સતત બીજા દિવસે સસ્તું, 3 દિવસમાં ₹3,890 ઘટ્યું

પશ્ચિમ એશિયામાં તણાવ, બોન્ડ યીલ્ડમાં વધારો અને વ્યાજદર વધવાની આશંકાને કારણે સોનાના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા છે. છેલ્લા 3 દિવસમાં 24 કેરેટ સોનું ₹3,890 અને 22 કેરેટ ₹3,560 સસ્તું થયું છે. ચાંદી પણ એક કિલો ₹100 ઘટીને ₹2,39,900 પ્રતિ કિલો થઈ છે.

Source: Gujarat First

More in Business & Finance

Read the live feed on ZapIndies