ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વન-ડે બુધવારે ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચમાં ભારતે 8 વિકેટે જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી છે. કેપ્ટન શુભમન ગિલની ટીમ જીત સાથે શ્રેણી પર કબજો જમાવવા માંગે છે. પ્લેઈંગ ઈલેવનમાં મોહમ્મદ સિરાજની વાપસી શક્ય છે.
ગુવાહાટીમાં બીજી વન-ડે, શ્રેણી જીતવાની ભારતની તક
Source: Gujarati Jagran