એશિયન ગેમ્સમાં ભારતને તિરંદાજીમાં બે ગોલ્ડ

એશિયન ગેમ્સમાં ભારતને તિરંદાજીમાં બે ગોલ્ડ

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે ચીનને 238-234થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો અને વિશ્વ રેકોર્ડની બરાબરી કરી. ત્યારબાદ મિક્સ્ડ કમ્પાઉન્ડ ટીમે શૂટ-ઓફમાં દક્ષિણ કોરિયાને 20-19થી હરાવીને બીજો ગોલ્ડ મેડલ મેળવ્યો. આ સાથે સાહિલ રાજેશ જાધવ અને ચિકિતા તનિપાર્થીએ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કર્યું.

Source: Aajkaal Gujarati

More in Sports

Read the live feed on ZapIndies