પિતૃપક્ષમાં 30 સપ્ટેમ્બર, 2026ના રોજ ચતુર્થી અને પંચમી બંને તિથિનું શ્રાદ્ધ કરવામાં આવશે. સૂર્યોદય સમયે ચતુર્થી તિથિ હશે, જે બપોરે 2:55 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ પંચમી શરૂ થશે. પંચમી 1 ઓક્ટોબરે બપોરે 12:35 વાગ્યા સુધી ચાલશે. હિન્દુ પંચાંગમાં આ દિવસે બંને શ્રાદ્ધનો ઉલ્લેખ છે.
ચતુર્થી અને પંચમી બંનેનું શ્રાદ્ધ આજે, જાણો નિયમ
Source: VTV Gujarati