WHO-UNICEFના સંયુક્ત અહેવાલ મુજબ, ૨૦૨૫માં વિશ્વભરમાં શાળાઓમાં સ્વચ્છતા સેવાથી વંચિત ૨૪.૪ કરોડ બાળકોમાંથી ૫ કરોડ ભારતમાં છે, જે વિશ્વમાં સૌથી મોટી સંખ્યા છે. ભારતની ઘણી સરકારી શાળાઓ, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, તૂટેલા શૌચાલય, પીવાના પાણીની અભાવ અને શિક્ષકોની ગેરહાજરીથી પીડાય છે. શિક્ષણ પાછળ જીડીપીના ૪% ને બદલે ૬% ખર્ચવાની જરૂર છે.
શાળાઓમાં સ્વચ્છતા સેવાથી વંચિત ૫ કરોડ ભારતીય બાળકો
Source: Gujarat Mitra