સપ્ટેમ્બરમાં સોનું ₹9,000 અને ચાંદી ₹8,000 સસ્તા થયા બાદ ઓક્ટોબરની શરૂઆતમાં ફરી તેજી જોવા મળી છે. MCX પર સોનાનો ભાવ ₹1.50 લાખ પ્રતિ 10 ગ્રામને પાર થયો છે, જ્યારે ચાંદીમાં પણ રિકવરી નોંધાઈ છે. નીચા સ્તરે ખરીદી અને વૈશ્વિક સંકેતોને કારણે ભાવને સપોર્ટ મળ્યો છે. તહેવારોની સીઝનમાં ખરીદીનો રસ વધ્યો છે.
સોનું ફરી ₹1.50 લાખને પાર, ચાંદીમાં પણ તેજી
Source: Mantavya News