કેન્દ્રીય કેબિનેટે રવિ પાકની વાવણી પહેલાં ઘઉંના MSPમાં ₹25 વધારો કરી ₹2,610 પ્રતિ ક્વિન્ટલ કર્યો છે. ચણા, મસૂર, સરસવ સહિત છ પાકોના ભાવ વધ્યા છે. આગામી સિઝનમાં 324 લાખ ટન ખરીદી થકી ખેડૂતોને DBT મારફતે ₹90,962 કરોડ ચૂકવાશે.
રવિ પાકના MSPમાં વધારો: ઘઉં ₹2,610 પ્રતિ ક્વિન્ટલ
Source: Gujarat First