અમદાવાદમાં 'ધ સોશિયલ સર્કલ 2026'નું ભવ્ય લોન્ચિંગ થયું છે. 14 ઓક્ટોબર, 2026ના રોજ અનોખી ગ્રીન્સ ખાતે સાંજે 7:30 કલાકે આ ખાસ ગરબાનું આયોજન થશે. ઇવેન્ટમાં 4 હજાર આમંત્રિતો, લાઇવ મ્યૂઝિક, VIP લાઉન્જ અને પ્રીમિયમ હોસ્પિટાલિટી આકર્ષણ રહેશે. ગયા વર્ષનું ડેબ્યુ એડિશન સોલ્ડ આઉટ થયું હતું.
અમદાવાદમાં 'ધ સોશિયલ સર્કલ 2026'નું ભવ્ય લોન્ચિંગ
Source: Gujarat First