કન્નડ દિગ્ગજ અભિનેતા અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024 માટે પસંદ કરવામાં આવ્યા છે. ભારત સરકારે 78 વર્ષીય અભિનેતાના નામની જાહેરાત કરી, જેઓ 300થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. આ પુરસ્કાર 22 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતના કેવડિયામાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં એનાયત થશે.
અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024 જાહેર
Source: Aajkaal Gujarati