જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દિલ્હીમાં વિરોધ, 700ની ધરપકડ

જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દિલ્હીમાં વિરોધ, 700ની ધરપકડ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન યોજાયું, જેમાં વિરોધ પક્ષના નેતાઓ સહિત 700થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી. દિલ્હી પોલીસે પ્રદર્શનને મંજૂરી ન આપતાં બીએનએસની કલમ 163 લાગુ કરી, 11 મેટ્રો સ્ટેશનો બંધ કર્યા અને ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી. કૉક્રોચ જનતા પાર્ટીએ મુંબઈમાં પણ વિરોધનું ઍલાન કર્યું છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies