સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સફાઈ અભિયાન યોજાયું. જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની ઉપસ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રમદાન કર્યું. કચેરીઓમાં ફાઇલ વર્ગીકરણ અને સફાઈ થઈ, સફાઈ કર્મચારીઓને સ્ટીલ બોટલ અને યોજના પુસ્તિકા વિતરિત કરાઈ. કલેક્ટરે નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી.
દેવભૂમિ દ્વારકામાં કલેક્ટર કચેરી ખાતે સફાઈ અભિયાન
Source: Aajkaal Gujarati