પેરિસના એફિલ ટાવર ખાતે 5 સપ્ટેમ્બરે BAPS પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને દૂર રાખવાની કોઈ સ્પષ્ટ માંગ BAPS તરફથી કરવામાં આવી ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. Le Parisienના અહેવાલ મુજબ, આ ઘટના સંચાલન, સંદેશાવ્યવહાર અને અમલની ભૂલોની શ્રેણી હતી. વિવાદ બાદ 7 સપ્ટેમ્બરે કર્મચારીઓની હડતાળને કારણે એફિલ ટાવર એક દિવસ બંધ રહ્યો હતો.
એફિલ ટાવર વિવાદમાં BAPSને રાહત, સ્પષ્ટ માંગ મળી નથી
Source: Mantavya News