કર્ણાટકમાં ચૂંટણી પંચે ફોર્મ 6, 7 અને 8માં જાણી જોઈને ખોટી માહિતી કે ખોટી ઘોષણા આપનારા સામે કાયદેસર કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ કાર્યવાહી નિયમ 20 હેઠળ તપાસ બાદ જ થશે. ખોટી માહિતી સાબિત થાય તો દંડ, એક વર્ષ સુધીની સજા અથવા બંને થઈ શકે છે. આ સૂચના ચાલી રહેલી SIR પ્રક્રિયા વચ્ચે આવી છે.
ચૂંટણી પંચની ચેતવણી: ફોર્મ 6, 7, 8માં ખોટી માહિતી પર 1 વર્ષ સુધીની સજા
Source: Gujarat First