ગુજરાત સરકારના ગૃહ વિભાગે 6 નાયબ પોલીસ અધિક્ષક (DySP) કક્ષાના અધિકારીઓને ઇન-સીટુ ધોરણે પોલીસ અધિક્ષક (SP) તરીકે બઢતી આપી છે. તેમને પે-મેટ્રિક્સ લેવલ-10માંથી લેવલ-11માં અપગ્રેડ કરાયા છે અને હાલની જગ્યાએ જ એડહોક નિમણૂક આપવામાં આવી છે. આ પગલાથી પોલીસ વહીવટી કામગીરી ઝડપી બનશે.
ગુજરાત પોલીસમાં 6 DySPની SP તરીકે બઢતી
Source: Aajkaal Gujarati