ગાંધીનગર મનપા ચૂંટણી: ઝૂંપડપટ્ટીની મહિલા કાર્યકર્તાને ભાજપની ટિકિટ

ગાંધીનગર મનપા ચૂંટણી: ઝૂંપડપટ્ટીની મહિલા કાર્યકર્તાને ભાજપની ટિકિટ

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે સેક્ટર-૧૩ની ઝૂંપડપટ્ટીમાં કાચા મકાનમાં રહેતા મહિલા કાર્યકર્તા લીલાબેન ચારેલને વોર્ડ નંબર ૬થી ઉમેદવાર બનાવ્યા છે. પરિવારની જવાબદારી સંભાળીને તેઓ ડોર-ટુ-ડોર પ્રચારમાં જોડાયા છે. આ નિર્ણયથી પાયાના કાર્યકર્તાઓમાં ઉત્સાહ ફેલાયો છે અને પક્ષ નિષ્ઠાવાન કાર્યકર્તાની કદર કરે છે તેવો સંદેશ ગયો છે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies