ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઘાયલ થયેલા ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છારે હિંમત દાખવીને કોકપિટનો દરવાજો ખોલ્યો અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે વીડિયો કૉલ પર વાત કરીને પ્રશંસા કરી. સ્મિતે જણાવ્યું કે મુશ્કેલી વખતે તેમણે હનુમાન ચાલીસાનો સહારો લીધો. હાલ તેઓ સારવાર હેઠળ છે અને તપાસ ચાલુ છે.
કૅપ્ટન સ્મિત મચ્છારે PM મોદીને ફ્લાઇટ ઘટનાની આપવીતી કહી
Source: Gujarat First