મુંબઈની કેટલીક ચર્ચમાં પ્રાર્થના કરવા આવતા લોકોને 'મારી મરજીથી આવ્યો છું' એવી લેખિત બાહેંધરી આપવી પડે છે. ઑગસ્ટના અંતે ધર્મપરિવર્તન વિરોધી કાયદો અમલમાં આવતાં આ પ્રથા શરૂ થઈ. એપ્રિલ-જુલાઈ દરમિયાન પ્રાર્થના સભામાં વિક્ષેપની 5 ઘટનાઓ નોંધાઈ, જેમાં 9 કેસ થયા.
મુંબઈની ચર્ચમાં પ્રાર્થના માટે લેખિત બાહેંધરી ફરજિયાત
Source: BBC Gujarati