કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી પર સલમાન ખાન ફિદા

કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી પર સલમાન ખાન ફિદા

ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કોકપિટમાં હિંસક ઝપાઝપી વચ્ચે કેપ્ટન સ્મિત મચ્છરે બહાદુરી બતાવી 180થી વધુ મુસાફરોના જીવ બચાવ્યા. તેમની આ વીરતાની દેશ-વિદેશમાં પ્રશંસા થઈ રહી છે. હવે બોલિવૂડ સ્ટાર સલમાન ખાને સોશિયલ મીડિયા પર તેમને સલામ કરી છે. જાવેદ અખ્તરે પણ તેમને મહાવીર ચક્રના હકદાર ગણાવ્યા છે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies