3 ઓક્ટોબરથી શુક્ર તુલા રાશિમાં વક્રી થશે, જે 6 નવેમ્બર સુધી ચાલશે. જ્યોતિષ માન્યતા મુજબ વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો માટે સંબંધો, ધન અને ખર્ચમાં સાવચેતી રાખવી પડશે. જૂના સંબંધો અને અધૂરા નિર્ણયો પર ફરી વિચાર કરવાનો સમય છે.
આજથી તુલા રાશિમાં શુક્ર વક્રી, 5 રાશિઓ માટે પડકારજનક સમય
Source: VTV Gujarati