મુંબઈમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં અમિતાભ બચ્ચને પત્ની જયા બચ્ચનને સ્ટેજ તરફ જતી વખતે નજાકતથી હાથ પકડી લીધો હતો. આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જયા બચ્ચનને ખુલ્લા મને હસતા જોઈ ચાહકો ખુશ થઈ ગયા છે. કાર્યક્રમમાં ગુલઝાર પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
અમિતાભે જયા બચ્ચનનો હાથ પકડ્યો, વીડિયો વાયરલ
Source: Gujarat First