દૃશ્યમ 3ની ધમાકેદાર શરૂઆત, પ્રથમ દિવસે ₹95 કરોડની નજીક કલેક્શન

દૃશ્યમ 3ની ધમાકેદાર શરૂઆત, પ્રથમ દિવસે ₹95 કરોડની નજીક કલેક્શન

અજય દેવગનની ફિલ્મ દૃશ્યમ 3એ રિલીઝના પહેલા જ દિવસે ભારતમાં ₹66.75 કરોડનું નેટ કલેક્શન કર્યું છે, જ્યારે વિશ્વભરમાં ગ્રોસ કલેક્શન ₹95 કરોડની નજીક પહોંચ્યું છે. અભિષેક પાઠકના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અજય દેવગન વિજય સાળગાંવકરના પાત્રમાં પરત ફર્યા છે. ફિલ્મે અનેક મોટી હિન્દી ફિલ્મોના ઓપનિંગ ડે રેકોર્ડને પાછળ છોડી દીધા છે.

Source: Mantavya News

More in Entertainment

Read the live feed on ZapIndies