ગાંધીનગરમાં ગુજરાત કૃષિ વિભાગ અને ISROના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર, અમદાવાદ વચ્ચે MoU થયા છે. રિમોટ સેન્સિંગ, GIS અને AI દ્વારા પાક વાવેતર, ઉત્પાદન અને નુકસાનીનું ડિજિટલ મોનિટરિંગ થશે. ખેડૂતોને મોબાઈલ એપ પર સ્માર્ટ એડવાઇઝરી અને ચેટ-બોટ સુવિધા મળશે, જેથી રાહત સહાય ઝડપી મળી શકશે.
ગુજરાત કૃષિ વિભાગ અને ISRO વચ્ચે ઐતિહાસિક MoU
Source: Chitralekha Gujarati