દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈ FZ1073માં સહ-પાયલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડીથી હુમલો કરી વિમાન કબજે કરવાનો પ્રયાસ કર્યો. UAEએ આ ઘટનાને આતંકી કૃત્ય ગણાવી ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે. ક્રૂ અને મુસાફરોએ સહ-પાયલટને કાબૂમાં લીધો અને ફ્લાઇટ સાઉદી અરેબિયાના તાબુકમાં સુરક્ષિત લેન્ડ કરાઈ.
ફ્લાયદુબઈ કોકપિટ હુમલો: UAEએ ગણાવ્યું આતંકી કૃત્ય
Source: Gujarat First