કેપ્ટન સ્મિત મચ્છરના સાહસ બાદ ગુજરાતી અટકો ચર્ચામાં છે. 'ગુજરાતી અટકોનો ઇતિહાસ' પુસ્તક મુજબ પ્રાણી-જંતુ પરથી પડેલી અટકો કાઠિયાવાડમાં વધુ જોવા મળે છે. મચ્છર, માંકડ, ઘોડા, વાઘ જેવી અટકો પૂર્વજોના સ્વભાવ, દેખાવ કે ઉપનામ પરથી આવી હોવાનું મનાય છે.
ગુજરાતી અટકોનો રોચક ઇતિહાસ: મચ્છરથી માંકડ સુધીની વાત
Source: Gujarati Jagran