ઉત્તરાખંડના કૈંચી ધામમાં શનિવારે સવારે 11 વાગ્યા સુધીમાં 28 હજારથી વધુ ભક્તોએ દર્શન કરી નવો રેકોર્ડ સર્જ્યો. ફિલ્મ 'હનુમાન અંશ'ની સફળતા અને લાંબા વીકેન્ડને કારણે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. હાઇવે સુધી લાઈનો લાગતાં વાહનો ફસાયા અને વ્યવસ્થા ખોરવાઈ. પ્રશાસનની આગોતરી વ્યવસ્થા ન કરવા સામે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી.
કૈંચી ધામમાં ભક્તોનો ઘોડાપૂર, 28 હજારે દર્શન કર્યા
Source: Gujarat First