G7 દેશોએ વ્યૂહાત્મક ભંડારમાંથી 10 કરોડ બેરલ તેલ બજારમાં છોડવાનો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA) આ અભિયાનનું સંકલન કરશે અને આગામી ચાર મહિનામાં તબક્કાવાર તેલ છોડવામાં આવશે. શરૂઆતના 20 દિવસમાં ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોનો પુરવઠો વધારવાની યોજના છે. અમેરિકા સહિત અનેક દેશોમાં ઈંધણના ભાવમાં ભારે વધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
G7 દેશો 10 કરોડ બેરલ તેલ છોડશે
Source: Mantavya News