વેસ્ટ ઈન્ડિઝના આમિર જાંગુએ ભારત સામેની ત્રણેય વનડેમાં 50થી વધુ રન બનાવીને ઈતિહાસ રચ્યો છે. તે ભારતીય ભૂમિ પર પ્રથમ ત્રણ ODI ઇનિંગ્સમાં 50+ સ્કોર કરનાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેણે પ્રથમ મેચમાં 58, બીજીમાં 114 અને ત્રીજીમાં 67 રન બનાવ્યા હતા. જોકે, વેસ્ટ ઈન્ડિઝને શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
આમિર જાંગુની ખાસ હેટ્રિક, ભારતમાં પ્રથમ વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી
Source: TV9 Gujarati