ભારત-વેસ્ટ ઈન્ડિઝ ODI શ્રેણીની ત્રીજી મેચમાં કેએલ રાહુલે 87 બોલમાં 129 રનની ઇનિંગ રમી. તેમની નવમી વનડે સદી અને કારકિર્દીનો સૌથી મોટો સ્કોર છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 351 રન બનાવ્યા. પ્રથમ બે મેચમાં મધ્યમ ક્રમને તક ન મળી હતી, પરંતુ આ મેચમાં રાહુલે તકનો લાભ લીધો.
કેએલ રાહુલની સદી, ભારતે 351 રન બનાવ્યા
Source: TV9 Gujarati