અમેરિકાના વિઝા બોન્ડ નિયમમાંથી ભારતને છૂટ, 50 દેશોને લાગુ

અમેરિકાના વિઝા બોન્ડ નિયમમાંથી ભારતને છૂટ, 50 દેશોને લાગુ

અમેરિકાએ બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા (B1/B2) માટે 50 દેશોના નાગરિકો પર 10,000થી 20,000 ડોલર સુધીનો વિઝા બોન્ડ લાદ્યો છે, પરંતુ ભારતને આ યાદીમાંથી મુક્ત રાખવામાં આવ્યું છે. બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળ સહિત દક્ષિણ એશિયાના દેશોને આ નિયમ હેઠળ સામેલ કરાયા છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના ઓવરસ્ટે રિપોર્ટના આધારે લેવાયેલા આ નિર્ણયનો હેતુ વધુ સમય રોકાણ કરતા દેશોના નાગરિકો પર અંકુશ મૂકવાનો છે.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies