દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટમાં હુમલાખોર સહ-પાઇલટનો સામનો કરી 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત મચ્છરનું ઈઝરાયેલમાં જોરદાર સન્માન થયું છે. તેલ અવીવમાં સ્ટેજ કાર્યક્રમમાં તેમનો ફોટો રાખી લોકોએ ઉજવણી કરી. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને અબુ ધાબીની હોસ્પિટલમાં તેમની મુલાકાત લઈ કપાળ પર ચુંબન કરી પ્રશંસા કરી હતી.
તેલ અવીવમાં કેપ્ટન સ્મિત મચ્છરનું સન્માન, લોકોએ કર્યું સેલિબ્રેશન
Source: VTV Gujarati