દેશના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું પાછું ખેંચાયું છે, પરંતુ દક્ષિણ, મધ્ય અને પૂર્વોત્તર ભારતમાં વરસાદ, ગાજવીજ અને ઝડપી પવનની શક્યતા છે. IMDએ કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 4થી 6 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપી છે. દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશમાં હાલ હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
ચોમાસાની વિદાય, દક્ષિણ-પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની ચેતવણી
Source: Gujarat First