‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં તમન્ના ભાટિયાએ નવા કોમેડિયન્સ અંગે પૂછતાં કપિલ શર્માએ મજાકિયા અંદાજમાં કહ્યું કે તેમનું કામ એ શીખવા માટે જુએ છે કે શું ન બોલવું જોઈએ. સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ કપિલ અને મનીષ પૉલની ક્લીન કોમેડીની પ્રશંસા કરી. આ એપિસોડમાં ‘ધ વન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’ની ટીમ મહેમાન બની હતી.
કપિલ શર્માનો નવા કોમેડિયન્સ પર મજેદાર જવાબ
Source: Mantavya News