શારજાહમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની મેચમાં સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સે વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સને 97 રને હરાવ્યું. 42 વર્ષીય ડ્વેન બ્રાવોએ ફાફ ડુ પ્લેસિસનો એક હાથે હવામાં અદભુત કેચ પકડીને ચર્ચા જગાવી. ક્રિસ ગેલની 60 રનની ઝડપી ફિફ્ટી છતાં વેસ્ટ ઈન્ડિઝ 18.2 ઓવરમાં 145 રનમાં ઓલઆઉટ થઈ. ઈમરાન તાહિર અને એરોન ફાંગિસોએ 3-3 વિકેટ લીધી.
બ્રાવોનો અદભુત કેચ, સાઉથ આફ્રિકા 97 રને વિજયી
Source: Gujarat First